રૂપલબેન રાકેશભાઈ રાજદેવની જેમ તમારા રાષ્ટ્રની સેવા કરો અને દરેકના માટે પ્રેરણાસ્ત્રોત બનો!

rupal rakesh rajdev (રાકેશ રાજદેવ) photo

રૂપલબેન રાકેશભાઈ રાજદેવ વિષે:

રાકેશ રાજદેવના પત્ની હોવાની સાથે તેઓ સદભાવનાવાળા અને દેશના હિતેચ્છુ એવા શ્રીમતી રૂપલબેન રાકેશભાઈ રાજદેવ એક સામાજિક કાર્યકર અને વ્યવસાયી મહિલા પણ છે, કે જેઓ ભારતના ઘણા બધા યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે.

તેઓ ભારતની બે હાઇ-પ્રોફાઇલ કંપનીઓના ડાયરેક્ટર પણ છે, જે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેયર્સ (MCA) માં રજિસ્ટર્ડ છે. તેમાંની એક રોમા ક્રિસ્ટો જેવેલ પ્રાઇવેટ લિમિટેડ જ્યારે બીજી અમદાવાદ સ્થિત રોમા ક્રિસ્ટો વૈંચર્સ છે. બંને ટ્રેડિંગ કંપનીઓ હોવાથી શ્રીમતી રૂપલબેન રાકેશ રાજદેવ એક ટ્રેડર તરીકે કામ કરી રહ્યા છે. આમ, તેઓ શ્રીમાન રાકેશ રાજદેવજીના સહાયક છે.

શ્રીમતી રૂપલબેન શ્રીમાન રાકેશજી ને દુબઈ સ્થિત તેમણે સ્થાપેલાં વ્યવસાયમાં ટેકો આપે છે.

APM Intl DMCC: APM Intl DMCC તેમના ગ્રાહકોને વિવિધ પ્રોડક્ટસ જેવી કે ૧૦૦ ગ્રામ ગોલ્ડ બાર્સ, ૧૦ તોલા સ્યુઇસ ગોલ્ડ બાર્સ, ૨૫૦ ગ્રામ મિન્ટેડ બાર્સ, ૧ ઔંસ સ્યુઇસ ગોલ્ડ પેન્ડન્ટસ, ૫ ગ્રામ સ્યુઇસ ગોલ્ડ બાર્સ અને ૧ કિલોગ્રામના અલ એતિહાદ ગોલ્ડ બાર્સ વહેલમાં વહેલી તકે પૂરા પાડવામાં આવે છે.

APM Capital: APM Capital તેમના ગ્રાહકો માટે MT5 જેવા ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ પૂરું પાડે છે, કે જેના દ્વારા સૌથી ઝડપી ટ્રાન્જેક્શન કરી શકાય છે અને લેટન્સી ઓછામાં ઓછી હોય છે.

APM Bullion: Physical Gold and Silver bullion trading company located in Dubai

Courtyard by Marriott: દુનિયાની પ્રખ્યાત હોટલ ચૈન મેરિઓટ સાથે પાર્ટનરશીપમાં જ્યોર્જિયાના બતૂમી શહેરમાં 5-સ્ટાર હોટલ

Rupalben rakesh Rajdev (રાકેશ રાજદેવ)

રૂપલબેન રાજદેવની
વિશિષ્ટ પ્રવૃત્તિઓ

શ્રીમતી રૂપલબેન રાજદેવને તેમના પતિ-શ્રી રાકેશ રાજદેવની જેમ દેશના સામાજિક માળખાની ઊંડી સમજ છે. જીવનની દરેક પરિસ્થિતિઓમાં તેઓ હરહંમેશ તેમની સાથે રહે છે. દ્વારકામાં તેઓ બંને રોમા ક્રિસ્ટો હોટલ નામની ૩ સ્ટાર હોટલ ચલાવે છે. વધુમાં, ચેરિટિ અને વેલફેરમાં તેમનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. કાનુડા મિત્ર મંડળ માટે તેમના યોગદાનને કારણે આ સંસ્થા ભારતની અગ્રણી NGOમાંની એક છે, જ્યાં સમાજના લગભગ દરેક વર્ગના લોકોની સેવા કરવામાં આવી રહી છે.

આપણે એક એવા ગ્રહમાં જીવી રહ્યા છીએ કે જ્યાં હકો અને ફરજો અવ્યવસ્થિત રીતે વહેંચાયેલી છે, પરંતુ ભારતના એક જવાબદાર વ્યક્તિ હોવાના નાતે આપણે સમાજને આગળ લાવવા માટે યોગદાન આપવું જ પડશે.

(રૂપલબેન રાકેશભાઈ રાજદેવ, રોમા ક્રિસ્ટો જેવેલ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર)